SAKHVALA PARIVAR

સખવાળા કડવા પાટીદાર પરિવાર
Yaksh Web Solutions
Laden Sie SAKHVALA PARIVAR APK herunter
Auswertung 4
Kategorie Sozial
Paketnamen com.skpp
Installationen 5+
Ungefähr SAKHVALA PARIVAR
સખવાળા પરિવાર પાટણ ની ડિરેક્ટરી બનાવ્યા ને ઘણો સમય વીતી ગયો છે. . છેલ્લા 15 વર્ષમાં નવી ગુંગડી પાટી નું સિમોલંઘન સિમોલંઘન સમગ્ર ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી છે એટલૂ જ નહીં સાત સમુંદર પાર પણ કેરિયર બનાવી છે છે. " પરંતુ એમ પરિવાર થી વિખૂટા કેમ પડાય !
" વિકાસની દોડમાં ભૂમિ ની એ હવે હવે આપણા માટે વામણી ગઈ છે છે. એટલે જ તો સમગ્ર પરિવાર ને માનસિક રીતે એક સૂત્રમાં બાંધે એવો એકમાત્ર વિકલ્પ સખવાળા સખવાળા નો નો વઈવંચો જેને ભાષા માં ડિરેક્ટરી કહેવાય કહેવાય કહેવાય કહેવાય. પણ આટલા વિશાળ પરિવાર ની પારિવારિક માહિતી ના મોટા દળદાર ગ્રંથ રચાય. . અને આપણો હેતું બર ન આવે.
આજના ડિજિટલ યુગ માં બધાને દુનિયા પોતાની મુઠ્ઠી માં જોઈએ છે. તો આપણે પણ શા માટે અભરાઈ એ ચડવું ? આવા ઈરાદા સાથે આપણે સખવાળા ને અભરાઈ એ નહી પરંતુ આકાશમાં એટલે કે સર્વર પર ચડાવવાનો નિર્ણય કર્યો છે છે. સર્વર પર ચડશે તો આંગળી ના વેઢા પર ફરશે.
આ માટે આપણે સખવાળા પરિવાર ની વેબસાઈટ બનાવી છે. અને મોબાઇલ એપ્લીકેશન પણ બનાવવાની છે. વેબસાઈટ પર આપણી પારિવારિક માહિતી કરવા માટેનું માટેનું ફોર્મ કુટુંબના પ્રતિનિધિ ને મોકલી આપેલ છે છે. . જેમાં તમામ વિગતો ભરીને સમયસર કુટુંબ કુટુંબ ના પ્રતિનિધિ ને પરત કરવા વિનંતી વિનંતી.

Ausklappen
Laden Sie APK für Android herunter
SAKHVALA PARIVAR APK ist derzeit nicht verfügbar. Bitte gehen Sie zum Download zum Play Store.
Google Play
SAKHVALA PARIVAR ist derzeit nicht im Play Store verfügbar. Sie können die APK direkt auf dieser Seite herunterladen
SAKHVALA PARIVAR APK-FAQ

Ist SAKHVALA PARIVAR für mein Gerät sicher?

Ausklappen

Was ist eine XAPK-Datei und was soll ich tun, wenn die heruntergeladene SAKHVALA PARIVAR-Datei eine XAPK-Datei ist?

Ausklappen

Kann ich SAKHVALA PARIVAR auf meinem Computer spielen?

Ausklappen

Die beliebtesten Suchanfragen